તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વન-ડે અને ટી-20 સ્પર્ધા રમાડવાની તૈયારી:ટી-20 તેમજ વન-ડે મેચ રમાડવા ‌‌‌બીસીએ તૈયાર

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અભિપ્રાય અંગે બીસીસીઆઇને ‌‌‌‌લખાયેલો પત્ર

આગામી દિવસોમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઘરેલું ક્રિકેટ સ્પર્ધા રણજી ટ્રોફી, વન-ડે અને ટી-20 રમાડવા માંગે છે ત્યારે આ બાબતે બોર્ડે માંગેલા અભિપ્રાયમાં બીસીએ દ્વારા વડોદરામાં વન-ડે અને ટી-20 સ્પર્ધા રમાડવા માટેની તૈયારી બતાવી છે. સંબંધમાં બીસીએના સતાધીશો દ્વારા ગહન અધ્યન બાદ સ્પર્ધા રમાડવા માટે તૈયારી બતાવી છે.

બીસીએના સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે ‘ રણજી ટ્રોફી રમાડવી હાલના માહોલમાં યોગ્ય નથી એટલે મુશ્તાક અલી ટ્રોફી માટેની ટી-20 અને વિજય હજારે ટ્રોફી માટેની વન-ડે સ્પર્ધા રમાડવા માટે બીસીએ દ્વારા તૈયારી દર્શાવાઈ છે.જેમાં આઇપીએલમાં કોરોના અંગે જે પ્રોટોકોલ રાખવામાં આવ્યા હતા તેવા જ પ્રોટોકોલ વડોદરાની સ્પર્ધામાં રખાશે તેવી ખાતરી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો