તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કશીટ કૌભાંડ:વિલિયમ કેરી યુનિવર્સિટીના 3 હોદ્દેદારને હાજર થવા નોટિસ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિકી સરદારની ઓફિસ અને ઘેર દરોડો
  • વિક્કીના ઘરેથી મળેલા મોબાઇલમાં રહેલા ડેટાની તપાસ

બોગસ માર્કશીટ કૌભાંડમાં પોલીસે મેઘાલયની વિલિયમ કેરી યુનિ.ના 2 ડાઇરેકટરો વિજય અગ્રવાલ અને જીતુ યાદવને પોલીસે હાજર થવા નોટિસ પાઠવી છે. આ ઉપરાંત પોલીસે યુનિ.ના રજિસ્ટ્રારને પણ હાજર થવા જણાવ્યું છે. આ યુનિ.માં કેવી રીતે આ કૌભાંડ ચાલતું હતું તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે વિક્કી સરદારના 3 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરુ કરી હતી જેમાં પોલીસે તેના ઘેર અને ઓફીસે દરોડો પાડી સર્ચ કર્યું હતું ત્યાંથી પોલીસને એક મોબાઇલ ફોન મળ્યો હતો. ફોનમાં રહેલા ડેટા અને અન્ય વિગતોની ચકાસણી પોલીસે શરુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો