તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:સંસ્કાર ભારતી સંસ્થાના નવા સભ્યોની વરણી કરાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સંસ્કાર ભારતી વડોદરા સમિતિ દ્વારા વર્ષ 2021ની નવી ટીમની ઘોષણા કરવામાં આવી હતી. જેમા વડોદરામાં મહામંત્રી તરીકે પ્રસાદ દશપુત્રે, સહ મહામંત્રી તરીકે નંદકિશોર દાંતે અને મંત્રી સંગઠન તરીકે જયદીપ બેહેરેની નિયુક્તી કરવામાં આવી હતી.

આ સાથે સંસ્કાર ભારતી વડોદરા સમિતિના વિધાઓની જવાબદારી પણ સોપવામાં આવી હતી. જેમા વિધા પ્રમુખ તરીકે ડો. દિવ્યા પટેલ, ઉપપ્રમુખ તરીકે મંજલી પટવર્ધન, નાટ્ય વિધા પ્રમુખ તરીકે પ્રમોદ ચવ્હાણ, કલા વિધા પ્રમુખ તરીકે ચિરાગ રોઠોડ, કિર્તન વિધા પ્રમુખ તરીકે સંકેત ભોળે, સાહિત્ય વિધા પ્રમુખ તરીકે અંજલી મરાઠેની નિયુક્તિ કરવામાં આવી હતી. આ ઘોષણા 26 જાન્યુઆરીના કાર્યક્રમમાં કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો