તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:માસી પર ભાણેજનો હથોડી વડે હુમલો

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાણેજે મારા પિતા ક્યાં છે, તેમ કહી માસી પર હથોડી વડે હુમલો કર્યો હતો.પદમલા ઇન્દીરાનગરમાં રહેતાં 50 વર્ષનાં સવિતાબેન પટેલ ગત 4 તારીખે ઘરમાં હતાં તે સમયે શીનોરના ઝાઝડ ગામે રહેતી તેમની બહેન સંગીતા ઉર્ફે સોનલબેનનો પુત્ર પવન હર્ષદભાઈ ઉર્ફે સોમાભાઈ પટેલ આવી પહોંચ્યો હતો. તેણે ઘરમાં આવી મારા પપ્પા હર્ષદભાઈ છેલ્લા 11 મહિનાથી સાંકરદા ગામથી ગુમ થયેલા છે, તે ક્યાં છે તે તમે જાણો છો પણ અમને જણાવતા નથી, તેમ કહી સવિતાબેન પર હથોડીથી હુમલો કરતાં ઘૂંટીમાં તેમને ફ્રેક્ચર થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો