તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વડસરમાં નારિયા રસ્તાનાં દબાણો દૂર કરાયાં

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલિકાના દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ નંબર ચાર માં માજલપુર વડસર નજીક આવેલા રામદેવ નગર પાસેથી પસાર થતાં નારીયા રસ્તાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. અનઅધિકૃત રીતે કરાયેલા નાની કમ્પાઉન્ડ વોલ તબેલા માટે નુ છાપરુ જેવા આઠ જેટલા દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કરાયો હતો. અગાઉ વર્ષ 2018 માં પણ આ રસ્તા પર થયેલા દબાણો દૂર કરાયા બાદ ફરી દબાણ થઈ જતાં સોમવારે દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરાઇ હતી. દબાણ શાખા સાથે માંજલપુર પોલીસ સ્ટેશન ની ટીમ ફાયર વિભાગ સ્ટ્રીટલાઈટ વિભાગ આરોગ્ય વિભાગ પણ હાજર રહ્યો હતો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો