તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:MSUની ઓનલાઇન ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ ડ્રાઇવ શરૂ

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

MSU દ્વારા ઓફીસ ઓફ કરીયર એડવાન્સમેન્ટ ફોર સ્ટુડન્ટના સેન્ટર ફોર કરીયર કાઉન્સિલિંગ ટ્રેનિંગના ઓનલાઇન ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ ડ્રાઇવનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. જેમા 500 જેટલા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ ભાગ લીધો હતો. દર વર્ષે જાન્યુઆરીમાં કેમ્પસ પ્લેસમેન્ટનું અને મેગા પ્લેસમેન્ટ ફેરનઆયોજન કરવામાં આવે છે. જે વિશે માહિતી આપતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. પરિમલ વ્યાસે જણાવ્યું હતું કે,આ વર્ષે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન ટ્રેનિંગ અને ઇન્ટર્નશિપ મળે તે માટેની પણ પહેલ કરવામાં આવી છે. જેનાથી વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી એક્સપોઝર પણ પ્રાપ્ત થશે. કરીયર કાઉન્સિલિંગ, ટ્રેનિંગ અને પ્લેસમેન્ટથી ઇન્ડસ્ટ્રી, આલ્યુમ્નાઇ અસોસિએશન અને સ્ટુડન્ટ અસોસિએશનને પણ ઘણો ફાયદો થશે. આજના ન્યુ નોર્મલ એરામાં નેટવર્કિંગ શબ્દ મુખ્ય બની ગયો છે જે ઓનલાઇન માધ્યમ થકી જ લોકો સુધી પહોચાડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો