તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિક:દાંડિયાબજારમાં રોડ પર ખાડો ખોદાતા વાહનચાલકો અટવાયાં

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં વિવિધ સ્થળો પર કૉર્પોરેશન દ્વારા ખાડા ખોદી કામગીરી કરાઈ રહી છે. આખો દિવસ ટ્રાફિક નું ભારણ રહે છે તેવા દાંડિયા બજાર ચાર રસ્તા પર છેલ્લા ચાર દિવસથી સુરસાગર ના પાણી કાઢવા માટે કાંસ ની કામગીરી શરૂ કરાઇ છે. પરંતુ અનગઢ વહીવટના કારણે ત્યાં આખો દિવસ ટ્રાફિક જામ થી રાહદારીઓ ત્રસ્ત થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...