તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેધર:આજે પારો 18 ડિગ્રી નોંધાય તેવી શક્યતા

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં સપ્તાહ બાદ ઠંડીનો પારો 2 ડિગ્રી વધી જતા શનિવારે સંપૂર્ણ દિવસ ઠંડીની તીવ્રતા ઘટી હતી. જ્યારે રવિવારે પણ પારો 18 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના મત મુજબ ઉત્તર-પૂર્વના ઠંડા પવનોની તીવ્રતા ઘટતા ઠંડીની અસર ઓછી વર્તાઈ છે. જ્યારે આગામી દિવસોમાં 18 ડિગ્રી સુધી પારો પહોચે તેવી સંભાવના રહેલી છે. શનિવારે સવારથી જ ઠંડા પવનો ન ફુંકાતા ગરમી વધતા પંખા અને એસી ચાલુ કરવાનો વારો આવ્યો હતો. 14 નવેમ્બરે મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 17.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રવિવારે પારો 18 ડિગ્રી રહેવાની આગાહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો