તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:આગામી દિવસોમાં પારો 20 ડિગ્રી રહે તેવી શક્યતાઓ

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરમાં ઠંડી લઈને આવતા ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાના બંધ થતાં ગરમી વધી છે. જેથી શિયાળાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં પણ બે દિવસથી લોકોને રાતે પણ પંખા અને એસી ચાલુ કરવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગના મતે હજુ ચારથી પાંચ દિવસ સુધી લઘુતમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

રવિવારે મહત્તમ તાપમાનનો પારો 35.2 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 23.2 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે સવારે ભેજનું પ્રમાણ 68 ટકા નોંધાયું હતું. 16 નવેમ્બરે ઠંડીનો પારો 23 ડિગ્રી નોંધાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો