તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:એરપોર્ટ સર્કલ પાસે પાણીની લાઈનમાં લીકેજ, રોડ પર તળાવ

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના એરપોર્ટ સર્કલ થી ન્યુ વીઆઇપી રોડ તરફ જવાના રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ પડતાં રોડ પર પાણીની રેલમછેલ થઇ ગઇ હતી અને એક તબક્કે રોડ તળાવમાં ફેરવાઈ ગયો હતો. શહેરમાં ભરશિયાળે પણ પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવી રહ્યું નથી અને મરામતના ઓથા હેઠળ પાણીકાપ પણ મૂકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો