તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:રણોલી GIDCમાં મોડી રાત્રે પેટ્રો કેમિકલ મટેરિયલના ગોડાઉનમાં ભીષણ આગ, કોઇ જાનહાની નહીં

વડોદરા5 મહિનો પહેલા
લિયોડ ઇન્સ્યુલેશન ઇન્ડિયા લિમિટેડમાં પેટ્રો કેમિકલ મટેરિયલના ગોડાઉનમાં ભીષણ આગ. - Divya Bhaskar
લિયોડ ઇન્સ્યુલેશન ઇન્ડિયા લિમિટેડમાં પેટ્રો કેમિકલ મટેરિયલના ગોડાઉનમાં ભીષણ આગ.

વડોદરાની રણોલી GIDCમાં મોડી રાત્રે લિયોડ ઇન્સ્યુલેશન ઇન્ડિયા લિમિટેડમાં પેટ્રો કેમિકલ મટેરિયલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.

ઘટનાની જાણ થતા વડોદરા ફાયરબ્રિગેડના અધિકારીઓ સહિત 22 જવાનો 9 ફાયર એન્જીન સાથે ઘટના સ્થળે દોડી ગયા હતાં અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે સદનસિબે આગની ઘટનામાં કોઇને ઇજા કે જાનહાની થઇ નથી. પરંતુ આગને કારણે લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો