તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પર્ધા:કેન્દ્રીય વિદ્યાલયની ‘મ્યુઝિકલ હંગામા’ સ્પર્ધામાં શહેરના શિક્ષક બન્યા વિજેતા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડોદરાની કેન્દ્રીય વિદ્યાલયમાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદ મકવાણાએ વિશિષ્ટ સિદ્ધી હાંસલ કરી છે. ગોવિંદ મકવાણા સ્કાઉટ્સ અને ગાઇડ્સની વૈશ્વિક મુવમેન્ટમાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠન સ્ટેટ તરફથી ‘સ્કાઉટ માસ્ટર’ની ભૂમિકા અદા કરી રહ્યા છે. કોરોના મહામારીને કારણે રાષ્ટ્રીય કક્ષાની ‘મ્યુઝિકલ હંગામા’ સ્પર્ધા વર્ચ્યુઅલ યોજવામાં આવી હતી.

જેમા કુલ 1234 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગોવિંદ મકવાણા વાસળી વાદનની કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવુડના સંગીતકાર હિમેશ રેશમિયા, અભિનેતા રવિકિશન, મ્યુઝિક ડાયરેક્ટર રવિ ત્રિપાઠી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગોવિંદ મકવાણાએ જણાવ્યું હતુ કે, મને નાનપણથી જ પરિવારના લોકસંગીતની પરંપરાના વારસાને જાળવવાની ઉત્સુક્તા હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો