તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કારેલીબાગમાં કાલથી 2 દિવસ મોડું પાણી મળશે

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

કારેલીબાગ ટાંકીમાં મરામત કરવાની હોવાથી તા.4 અને 5ના રોજ સાંજે વિલંબથી પાણી અપાશે. કારેલીબાગ ટાંકી ખાતે ગુરુવારે સવારે પાણી વિતરણ બાદ મરામત શરૂ કરાશે. ટાંકીના કન્ટેનર રિપેરિંગની કામગીરી 2 દિવસ સુધી કરાશે, જેથી ગુરુવાર અને શુક્રવારે સાંજે પાણી મોડેથી અપાશે. લગભગ અડધો કલાકથી 2 કલાક મોડું પાણી મળશે. કારેલીબાગ પાણીની ટાંકી રોડ, આર્યકન્યા વિદ્યાલય રોડ સહિતના વિસ્તારમાં આ ટાંકીમાંથી રોજ 36 લાખ લિટર પાણી વિતરણ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો