તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:10.49 લાખની ઠગાઇમાં કૈલાસ જાધવની શોધખોળ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

રેસકોર્સના મોનાલીસા સેન્ટરમાં આવેલા એલાઇવ્ઝ જિમ એન્ડ ફિટનેસ સેન્ટરના કૈલાસ જાદવે જીમના ટ્રેનરોના 10.49 લાખનો પગાર ન આપી ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાયા બાદ ગોરવા પોલીસે કૈલાસ જાધવની શોધખોળ શરૂ કરી છે.

એલાઇવ્ઝ જિમ એન્ડ ફિટનેસ સેન્ટરના માલિક કૈલાસ સુભાશચન્દ્ર જાદવ સામે જિમના ટ્રેનર મહંમદ તસ્લીમ યુનુસ પટેલે સેલરીના નાણાં ન ચૂકવીને ઠગાઇ કરાઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના સહિત અન્ય ટ્રેનરોના 10.49 લાખ નહીં ચૂકવી ઠગાઇ કરાઇ હોવાનું જણાવાયું હતું, ગોરવા પોલીસે કૈલાસ જાધવનાં આશ્રયસ્થાનો પર દરોડા પાડી તેની શોધખોળ કરી હતી, પણ તેની ભાળ મળી નથી. પોલીસે જણાવ્યું હતું કે આ બાબતે સાહેદોના વિસ્તૃત નિવેદન લેવાયા છે અને કૈલાસની શોધખોળ કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો