તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:જીતુ મકવાણા અનાજ ઓછા ભાવે લઇ રાજુને આપતો , પોલીસે ઝડપી લઇ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોખડા કેનાલ પાસેથી ઝડપાયેલા સરકારી અનાજ સગેવગે કરી બારોબાર વેચી દેવાના કૌભાંડમાં અનાજનો વેપારી અને દલાલ જીતુ મકવાણા સરકારી રાશનની દુકાનોમાંથી  ઓછા ભાવે અનાજનો જથ્થો લઇ વધુ ભાવે અનાજ ના દલાલ રાજુ ઠક્કરને વેચી દેતો હોવાની હકીકત પોલીસ તપાસમાં બહાર આવી છે. સરકારી અનાજ વગે કરી અનાજના દલાલો કઈ રીતે કૌભાંડ આચરતા હતા તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરાઈ છે. જિલ્લા એલસીબી પોલીસે સોખડા કેનાલ પાસે થી સરકારી અનાજ સગેવગે કરી બારોબાર વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થાય બાદ આ કૌભાંડમાં ફરાર થઈ ગયેલા આરોપી જિતેન્દ્ર ઉર્ફે જીતુ મકવાણાને પોલીસે ઝડપી લઇ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો