તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:વૉર્ડ 18માં ભાજપેે મહિલા ઉમેદવાર બદલવા પડ્યાં

વડોદરા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અણીના સમયે ભારતી ટેલરને મેન્ડેટ અપાયો
 • આરતી જયસ્વાલનો મહારાષ્ટ્રનો દાખલો અમાન્ય

પાલિકાના વોર્ડ 18માં ઉમેદવારી નોંધાવવા ના છેલ્લા દિવસે ભાજપે ઓબીસી કેટેગરીની બેઠક પર મહિલા ઉમેદવાર બદલવા પડ્યા હતા. વૉર્ડ ન.18માં ઓબીસી કેટેગરી ની મહિલા બેઠક પરથી આરતી જયસ્વાલે ઉમેદવારી નોંધાવી હતી. આરતી જયસ્વાલે નોંધાવેલી ઉમેદવારીમાં ઓબીસીનો ગુજરાતને બદલે મહારાષ્ટ્રનો દાખલો માન્ય ન હોવાથી ભાજપે તેના વિકલ્પમાં ઉમેદવારી કરનાર ભારતીબેન રમેશભાઈ ભદ્રેશ્વરા (ટેલર)ને છેલ્લી ઘડીએ મેન્ડેટ આપવો પડયો હતો.

આ ઉમેદવારનું ડમી ફોર્મ આરતી જયસ્વાલે તેમના ઘરે જ રાતે ભરાવ્યું હતું. નવા ઉમેદવારના પતિ વૉર્ડ ન.18માં મહામંત્રી છે. આરતી જયસ્વાલે આ બાબતની સત્તાવાર પુષ્ટી પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો