માનવતાની મહેક:વડોદરામાં RSSના કાર્યકરોની પીપીઈ કિટ પહેરી કોવિડ કેરમાં સેવા

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમરસ હોસ્પિટલ ખાતે છેલ્લા 16 દિવસથી કોરોનાના દર્દીઓને સવાર-સાંજ સમયસર ભોજન મળી રહે તે માટે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના 20 જેટલા સ્વયંસેવકો દ્વારા દ્વારા ભોજન વિતરણ કરવા આવી રહ્યું છે.

શનિવારે બપોરે સંઘના કાર્યકરો દ્વારા પીપીઇ કીટ પહેરીને દર્દીઓનું સ્વાસ્થ્ય સારુ થાય તે માટેે સામૂહિક પ્રાર્થના કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...