તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:વડોદરામાં 41 નવા કેસ, કોરોનાથી એકપણ મોત ન નોંધાયું

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

બુધવારે કોરોનાના નવા 41 કેસો ઉમેરાયા હતા. પણ એક સમયે વડોદરાના સૌથી વધુ કેસો આવતા હતા. તે પૂર્વ ઝોનમાં મંગળવારે નવા માંડ 5 કેસો જ આવ્યા હતા. જ્યારે ઉત્તર અને દક્ષિણ ઝોનનમાં 10-10 અને પશ્ચિમ ઝોનમાં 8 કેસ આવ્યાં હતા. જ્યારે 44 દર્દીઓને રજા આપવામાં આવતા હવે 23,404 લોકોનો ડિસ્ચાર્જ થઇ ચૂક્યો છે. હાલમાં કોરોનાના સારવાર લેતા દર્દીઓ પૈકી 64ને ઓક્સિજનની અને 28ને વેન્ટિલેટરની જરૂર પડી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં 8 કેસો જ નોંધાયા હતા. 20 દિવસ બાદ મંગળવારે એક મોત નોંધાયું હતું. જયારે બુધવારે એકપણ મોત કોરોનાથી થયાનું નોંધાયું ન હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો