તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:દંતેશ્વરમાં યુવકને પેટના ભાગે ચાકૂ માર્યું

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

દંતેશ્વરમાં યુવકને પેટના ભાગે ચપ્પુ મારનાર આરોપી યુવક વિરૂધ્ધ મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે. દંતેશ્વર ખાતે રહેતો મયુર કદમ (ઉ.વ.27)ની ફરિયાદ છે કે, તે ખાનગી શોરૂમમાં નોકરી કરે છે. યુવક અને તેનો મોટો ભાઈ 27 ડિસેમ્બરના રોજ દંતેશ્વર હરીઓમ નગરના નાકા પાસે પહોચ્યાં હતાં.જ્યાં રાતે 9:30 વાગે કરણ કહાર અને તેનો ભાઈ અર્જુન કહાર (રહે-દંતેશ્વર તળાવની સામે) એક બીજા સાથે ઝઘડતા હતાં. કરણ કહાર તેના ભાઈ અર્જુન કહારને મારમારતો હતો. દરમિયાન મયુર પોતાના મિત્ર અર્જુનને છોડાવવા વચ્ચે પડતા કરણ કહારે ચપ્પા વડે મયુરના પેટના ભાગે મારી દિધું હતું. ઈજાગ્રસ્ત મયુરને તાત્કાલીક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો