તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:અયોધ્યાનગરમાં પાલિકાએ જૂની લાઇટ ફરી લગાવી

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કારેલીબાગ વીઆઇપી રોડનીી અયોધ્યા નગર સોસાયટી પાસે સ્ટ્રીટ લાઇટમાંથી વીજળીનો ઓછો પ્રકાશ આવતો હોવાની બૂમ પડી હતી. સ્થાનિકોએ પાલિકાનું ધ્યાન દોર્યું હતું, પરંતુ નિવેડો આવ્યો ન હતો. જેથી સ્થાનિકોએ ફાળો ઉઘરાવી વધુ પ્રકાશ ફેંકતી લાઈટ લગાવી હતી. જોકે તંત્રે લોકોએ લગાડેલી લાઈટ કાઢી નાખતાં વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. લાઇટ માટે સ્થાનિકોએ મોરચો કાઢવાનો પણ તખ્તો ગોઠવતા આખરે સ્ટ્રીટ લાઈટ વિભાગે જ્યાંથી લાઈટ કાઢી હતી ત્યાં ફરી જૂની લાઈટ લગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો