તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:તબીબોને ઠગતી ટોળકી સામે કડક પગલાં ભરવા આઇએમએની પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત

વડોદરા23 દિવસ પહેલા
 • કૉપી લિંક

શહેરમાં ફરતી ત્રિપુટી ઠગ ટોળકી તબીબોને હેરાન કરે છે અને તબીબો પાસે અયોગ્ય માંગણી કરે છે જેની સામે કડક હાથે પગલાં ભરવામાં આવે તેવી IMAના હોદ્દેદારોએ પોલીસ કમિશનરને રજુઆત કરી છે. IMAના ડો. પરેશ મજમુદારના જણાવ્યા અનુસાર કોરોના કાળમાં સૌથી વધારે જોખમ ખેડી દર્દીઓની સારવાર કરનાર તબીબોને ચોક્કસ ટોળકી દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા છે.

એક મહિલા અને બે પુરુષોની એક ટોળકી સક્રિય થઈ છે. જે દર્દીના ઓપરેશન ખોટા કર્યા હોય તેમજ ખોટા ખોટા આક્ષેપો કરી અયોગ્ય માંગણી કરતા હોય છે. સોમવારની ઘટનામાં પણ આ અંગે અમને જાણવા મળ્યું છે. બુધવારે IMAના હોદ્દેદારોની ટીમે પોલીસ કમિશનરને મળી આવી ઠગ ટોળકી સામે કડક હાથે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો