તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કરજણ હાઇવે પર ગેરકાયદે ધમધમતા 8 બાયોડીઝલ પંપ પર સાગમટે દરોડા

વડોદરા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • હજારો લિટર બાયોડીઝલ કબજે : પુરવઠા વિભાગને જાણ કરાઇ

શહેર નજીક નેશનલ હાઇવે નંબર 8 પર કરજણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બાયો ડીઝલ પંપ ધમધમી રહ્યા હોવાની બાતમી જિલ્લા એલસીબી ટીમ ને મળતા પોલીસે શનિવારે મોડી રાત્રે દરોડા પાડયા હતા અને હજારો લીટર બાયોડીઝલ કબજે કર્યું હતું એલસીબી પોલીસને બાતમી મળી હતી કે હાઈવે પર કરજણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બાયો ડીઝલ પંપ ધમધમી રહ્યા છે

બાયોડીઝલ પંપ ગેરકાયદેસર હોવાનું બાતમી મળ્યા બાદ પોલીસે આઠ બાયો ડીઝલ પંપ પર તપાસ કરી હતી અને બાયો ડીઝલનો પુરવઠો જપ્ત કર્યો હતો આ આઠ બાયો ડીઝલ પંપ શંકાસ્પદ જણાતા પુરવઠા ખાતા ની ટીમને પણ બોલાવાઈ હતી મોડી રાત સુધી જિલ્લા એલસીબી પોલીસ અને પુરવઠા ખાતા ની ટીમો એ વિવિધ મુદ્દા પર તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો