શિક્ષણ:એસાઈનમેન્ટ આપવાની તારીખ ઈગ્નુએ લંબાવી, 15 જૂન પહેલાં જમા કરવાના રહેશે

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ઈગ્નુ દ્વારા ફરી એક વાર જૂન ટર્મ એન્ડ પરીક્ષા માટેના અસાઈનમેન્ટ જમા કરવાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ તારીખો ફરી લંબાવામાં આવી છે. અગાઉ યુનિવર્સિટી દ્વારા આ તારીખ 31 મે રાખવામાં આવી હતી. જો કે તેને હવે લંબાવીને 15મી જૂન કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓએ તેમના અસાઇમેન્ટ ઓનલાઇન ઈમેઈલ થકી 15 જૂન પહેલાં જમા કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...