તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:માસ્ક પહેરો નહીં તો કોરોના વગર આમંત્રણે મહેમાન બનશે

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

લગ્ન હોય કે પછી બીજા કોઈ પણ કાર્યક્રમ દરેકમાં લોકોએ કોવીડ 19 ની ગાઈડ લાઈન નું પાલન કરવું ફરજિયાત છે. અને તેનાથી જ લોકલ સંક્રમણ રોકી શકાય તેમ છે. આમ છતાં પણ સોમવારના રોજ કાલાઘોડા પાસે આવેલ લોર્ડ્સ રિવાઈવલ હોટેલ બહાર રોડ પર એક લગ્નમાં આવેલા જાનૈયા ઓ માં થી એકપણ લોકોએ માસ્ક પહેર્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો