તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોબોફેસ્ટ ગુજરાત-2.0:રોબોફેસ્ટ માટે 31 ડિસેમ્બર સુધી આઈડીયા મોકલાશે

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા રોબોફેસ્ટ ગુજરાત-2.0નું આયોજન કરાયું છે. આ માટે વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધા માટે 7 કેટગેરી રાખવામાં આવી છે. જેમાં ચાર પગ વાળો રોબોટ, અ્ન્ડરવોટર રોબોટ, રોવર, પ્રોસ્થેટીક લિમ્બસ, પાઈપ ક્લાઈમ્બિંગ રોબોટ, પાવર્ડ એક્ષોસ્કેલ્ટન, અને માઈક્રો રોબોટ કેટેગરી સામેલ છે. આ માટે વિદ્યાર્થીઓએ કોન્સેપ્ટ નોટ, રોબોટ બનાવવાની મેથડ, પાર્ટ અને રોબોટ ડિઝાઈન લખી rd.gujcost@gmail.com પર 31 ડિસેમ્બર સુધી મોકલવાનો રહેશે. પસંદ થયેલા આઈડિયાને એક્સપર્ટ કમિટી દ્વારા 50હજાર રૂપિયાનું ઈનામ અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો