તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિફ્ટીંગ:ICICI બેંકની હેડ ઓફિસ વડોદરાથી મુંબઇ શિફ્ટ કરાશે, શિફ્ટ થવાને કારણે બેંકીંગ સેવા પર કોઇ જ અસર નહિ પડે

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

દેશ-દુનિયામાં શાખા ધરાવતી આઇ.સી.આઇ.સી.આઇ બેંક દ્વારા તેનું હેડ ક્વાર્ટર વડોદરાથી મુંબઇ શિફ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે તેને કારણે બેંકીંગ સેવા યથાવત રહેશે. હેડક્વાર્ટર શિફ્ટ કરવાની પ્રક્રિયા દોઢ વર્ષથી ચાલતી હતી. આખરે 9 મે ના રોજ વડોદરા ખાતે મળેલી બોર્ડ મિટીંગમાં હેડ ક્વાટર મુંબઇ શિફ્ટ કરવાના પ્રસ્તાવને મંજુર કરાયો હતો. હવે પ્રક્રિયાના ભાગ રૂપે શિફ્ટીંગના નિર્ણય પર  શેરહોલ્ડરની આખરી મહોર લાગવાની બાકી છે. શિફ્ટ થવાને કારણે બેંકીંગ સેવા પર કોઇ જ અસર નહિ પડે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો