કોરોનાવાઈરસ:અલવી સમાજના ધર્મગુરુ હાતિમ ઝકિયુદ્દીન ભાઇસાહેબ કોરોનામુક્ત

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અલવી સમાજના ધર્મગુરુ હાતિમ ઝકીયુદ્દીન ભાઇ સાહેબને આજે સવિતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમના કોરોનાના સતત બે રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતા. આ ઉપરાંત તેમના ભાઇ અને હોમિયોપથી તબીબ ડો.ઝુલ્કારનૈન ભાઇ સાહેબ અને ડો. નુરુદ્દીન ભાઇ સાહેબને પણ કોરોનામુક્ત જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે, આ પરિવારના ત્રણ જણને ચેપ લાગ્યો ત્યારબાદ બીજા દિવસે આ જ પરિવારના બે યુવા સભ્યો મુર્તુઝા ભાઇસાહેબ અને કુમેલ ભાઇસાહેબને પણ રજા આપવામાં આવી હતી. 

અન્ય સમાચારો પણ છે...