તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અનાજ કૌભાંડનો આરોપી જીતુ મકવાણા પકડાયો, અનાજ કૌભાંડ માં હજુ પણ બે આરોપી ફરાર

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના ટેસ્ટ બાદ જીતુની ધરપકડ કરાશે

સોખડ નજીક સરકારી અનાજના જથ્થાને સગેવગે કરવાના પકડાયેલા કૌંભાડ નો ફરાર આરોપી જિતેન્દ્ર ઉર્ફે જીતુ મકવાણા જિલ્લા એલ સી બી ના હાથે ઝડપાયો હતો.પોલીસે તેનો કોરોના ટેસ્ટ કરાવવાની કાર્યવાહી કરી છે. ટેસ્ટ નો રિપોર્ટ આવ્યા બાદ તેની સત્તાવાર ધરપકડ કરાશે. પોલીસે બાતમીના આધારે વાસણા-કોતરીયા ગામમાંથી જ  છુપાઈને બેઠેલા જીતેન્દ્ર મકવાણા ને ઝડપી લીધો હતો પોલીસે તેનો કોરોના ટેસ્ટ કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે કોરોના નો રિપોર્ટ આવ્યા બાદ તેની સત્તાવાર ધરપકડ કરી કૌભાંડ બાબતની  ઊંડી પૂછપરછ કરાશે .કૌભાંડ ક્યાર થી ચાલતું હતું અને તેણે અનાજનો જથ્થો અત્યાર સુધી કેટલો જથ્થો સગેવગે કર્યો હતો અને રાજુ મારવાડી અને ભાઈલાલ મકવાણા ની સાથે રહી આ કૌભાંડ કઇ રીતે ચલાવતો હતો તે સહિતના મુદ્દા પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો