તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કમલાનગરના તળાવની રિટેનિંગ વોલમાં ગાબડાં

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવની અંદરના ભાગમાં ગાબડાં પડતાં ફરી એક વખત વિવાદ સર્જાયો છે. કમલાનગર તળાવના બ્યૂટિફિકેશનમાં રેલિંગ કરી ચારે બાજુ આકર્ષક રોશની કરવામાં આવી છે. કમલા નગર તળાવમાં થોડા સમય અગાઉ 35 જેટલા કાચબા પર મરી ગયા હતા અને દૂષિત પાણી તળાવમાં છોડાતું હોવાના પણ આક્ષેપો થયા હતા.

લાખો રૂપિયાના ખર્ચે કમલાનગર તળાવને સુશોભિત કરવામાં આવ્યું છે ત્યારે તેની અંદરના ભાગે બનાવવામાં આવેલી દીવાલમાં જ ગાબડાં પડી ગયાં છે અને તેના કારણે ભ્રષ્ટાચારની પોલ વધુ એક વખત ખુલ્લી પડી છે. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પાલિકાની આવી કામગીરી સામે આંગળી ચીંધી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો