વડોદરા રિઝલ્ટ:નગરપાલિકા, જીલ્લા પંચાયત-તાલુકા પંચાયતોમાં, જાણો વિજેતા ઉમેદવાર સાથે સંપૂર્ણ પરિણામ

વડોદરાએક વર્ષ પહેલા
અનગઢ બેઠક પર કોંગ્રેસનો પરાજય થતાં EVM પર શંકા વ્યક્ત કરીને હોબાળો મચાવ્યો
  • ડભોઇ નગરપાલિકામાં ભાજપની 20 બેઠકો પર જીત, કોંગ્રેસનો 14 બેઠકો પર વિજય
  • દેણા બેઠક પર વડોદરા જિલ્લા પંચયાતના પૂર્વ પ્રમુખ પન્નાબેન ભટ્ટની કારમી હાર

વડોદરા જીલ્લા પંચાયત પર ભગવો લહેરાયો છે. 27 બેઠકો ભાજપ અને 7 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. આ ઉપરાંત વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકા ઉપર 16 બેઠક સાથે ભાજપે સત્તા કબજે કરી છે. આમ સતત ચોથીવાર સાવલી નગરપાલિકા પર ભગવો લહેરાયો છે. પાદરા નગરપાલિકામાં 20 બેઠકો સાથે સત્તા પ્રાપ્ત કરી છે. ડભોઇ નગરપાલિકા પર ભાજપે સત્તા મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...