તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અહેમદ પટેલની રેર તસવીરો:ક્રિકેટના શોખથી લઇને તેમની રાજકીય સફર, ઇન્દિરા, રાજીવ અને સોનિયા ગાંધીની નજીક એકદમ નજીક રહ્યા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી સાથે સ્વ. અહેમદ પટેલ - Divya Bhaskar
પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી સાથે સ્વ. અહેમદ પટેલ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે આજે નિધન થયું છે. અહેમદ પટેલે 26 વર્ષની ઉંમરે જ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ-1977થી 1989 ત્રણ ટર્મ માટે લોકસભા સાંસદ રહી ચૂક્યા હતા. જ્યારે 5 વખત રાજ્યસભા સાંસદ રહ્યા હતા. તેઓ કોંગ્રેસ-પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા. તેમની રાજકીય સફર દરમિયાન સ્વ. વડાપ્રધાન, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી સહિતના નેતાઓ અને અભિનેતાઓ સાથે તેમની ક્લિક થયેલી કેટલીક તસવીરો આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. જેમાં તેમના ક્રિકેટના શોખથી લઇને રાજકીય સફરની તસવીરો સામેલ છે.

ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજીત લોક રેલીમાં અહેમદ પટેલ
ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજીત લોક રેલીમાં અહેમદ પટેલ
પૂર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધી સાથે અહેમદ પટેલ
પૂર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધી સાથે અહેમદ પટેલ
ક્રિકેટના શોખિન અહેમદ પટેલ
ક્રિકેટના શોખિન અહેમદ પટેલ
મહાનાયક અમિતાભ બચ્ચન સાથે અહેમદ પટેલ
મહાનાયક અમિતાભ બચ્ચન સાથે અહેમદ પટેલ
ટેક્નોક્રેટ સામ પિત્રોડા સાથે અહેમદ પટેલ
ટેક્નોક્રેટ સામ પિત્રોડા સાથે અહેમદ પટેલ
સોનિયા ગાંધી સાથે અહેમદ પટેલ
સોનિયા ગાંધી સાથે અહેમદ પટેલ
પૂર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધી સાથે અહેમદ પટેલ
પૂર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધી સાથે અહેમદ પટેલ
યુવાવસ્થામાં અહેમદ પટેલે મશાલ રેલીમાં ભાગ લીધો હતો
યુવાવસ્થામાં અહેમદ પટેલે મશાલ રેલીમાં ભાગ લીધો હતો
માધવરાવ સિંધિયા સાથે અહેમદ પટેલ
માધવરાવ સિંધિયા સાથે અહેમદ પટેલ
લોકસભા સાંસદ બન્યા પછી લોકોનું અભિવાદન સ્વીકારતા અહેમદ પટેલ
લોકસભા સાંસદ બન્યા પછી લોકોનું અભિવાદન સ્વીકારતા અહેમદ પટેલ
જામનગરમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી સાથે સ્વ. અહેમદ પટેલ
જામનગરમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી સાથે સ્વ. અહેમદ પટેલ
દિગ્વિજય સિંહ સાથે ચર્ચા કરતા અહેમદ પટેલ
દિગ્વિજય સિંહ સાથે ચર્ચા કરતા અહેમદ પટેલ
ડો. આંબેડકરની યાદમાં આયોજીત જન સભામાં અહેમદ પટેલનું સન્માન
ડો. આંબેડકરની યાદમાં આયોજીત જન સભામાં અહેમદ પટેલનું સન્માન
પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીને સાંભળી રહેલા અહેમદ પટેલ
પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીને સાંભળી રહેલા અહેમદ પટેલ
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સાથે અહેમદ પટેલ
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સાથે અહેમદ પટેલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser