તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Four More Cases Were Reported In The Last 36 Hours, 10,000 People Received A Second Dose Of The Vaccine In A Single Day, Yet Not A Single Elderly Person Has Been Vaccinated At Home.

કોરોના વડોદરા LIVE:આજે નવા 5 પોઝિટિવ, વધુ 4 દર્દીએ કોરોનાને માત આપી, કુલ કેસ 71,988 થયા, કુલ 71,348 દર્દી રિકવર થયા

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 1431 સેમ્પલ પૈકી 5 પોઝિટિવ અને 1426 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 5 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 71,988 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 4 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,348 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,763 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,983 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9668 પશ્ચિમ ઝોનમાં 11,959, ઉત્તર ઝોનમાં 11,779, દક્ષિણ ઝોનમાં 11,783, વડોદરા ગ્રામ્યમાં 26,763 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
તરસાલી, ખોડિયારનગર, છાણી, ગોત્રી

ગ્રામ્ય: ડભોઇ.

અન્ય સમાચારો પણ છે...