તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઓનલાઇન સર્ટીફીકેટ કોર્સ:ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ફોરેક્સ અને ટ્રેઝરી મેનેજમેન્ટ કોર્સ શરૂ કર્યો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ફોરેક્સ અને ટ્રેઝરી મેનેજમેન્ટ કોર્સની શરૂઆત કરવામાં આવી રહી છે.

દરેક સેશન પછી ક્વિઝનું આયોજન પણ કરવામાં આવનાર છે

આ ઓનલાઇન સર્ટીફીકેટ કોર્સ છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન https:// learning.icai.org માધ્યમ થકી કરી શકાય છે. 27 જૂનથી શરૂ થઈને આ કોર્સ તારીખ 1 ઓગસ્ટ સુધી ચલાવવામાં આવનાર છે. જેમાં માત્ર 180 વિદ્યાર્થીઓને ડ પ્રવેશ આપવામાં આવનાર છે. કોર્સના પેહલા મોડ્યુલમાં ચાર વિષયો અને બીજા મોડ્યુલમાં પાંચ વિષયો પર ધ્યાન આપીને તેને ભણાવવામાં આવશે. જેનું મૂલ્યાંકન PPT થકી કરવામાં આવનાર છે. આ ઉપરાંત દરેક સેશન પછી ક્વિઝનું આયોજન પણ કરવામાં આવનાર છે. નોંધનિય છે કે વર્તમાન સમયમાં જે પ્રકારની જરૂરીયાત છે તેને ધ્યાને રાખીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ફોરેક્સ અને ટ્રેઝરી મેનેજમેન્ટન કોર્સ શરૂ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો