તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનની પૂર્વ તૈયારી:મધ્ય ગુજરાતના સાત જિલ્લા માટે સૌપ્રથમ વડોદરામાં વેક્સિનનો સંગ્રહ કરવા માટે 25 આઈસલાઈન રેફ્રિજરેટર પહોંચ્યા

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેક્સિનની પૂર્વ તૈયારીના ભાગ રૂપે રેફ્રિજરેટર આવી પહોંચ્યા છે. - Divya Bhaskar
વેક્સિનની પૂર્વ તૈયારીના ભાગ રૂપે રેફ્રિજરેટર આવી પહોંચ્યા છે.
  • 20 નાના અને 5 મોટા રેફ્રીઝરેટર આવી પહોંચ્યા

કોરોના સંક્રમણ વચ્ચે રસી વિતરણની તૈયારી ચાલી રહી છે. વડોદરામાં સૌ પ્રથમ 25 જેટલા રેફ્રિજરેટર આવી પહોંચ્યા છે. વડોદરાથી મધ્યગુજરાતના સાત જિલ્લામાં વેક્સિનનો સંગ્રહ કરીને તમામ જગ્યાએ પહોંચતી કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ઈન્સ્ટિટ્યૂટમાં લવાયા
કોરોનાની વેક્સિનનો સંગ્રહ કરવા માટે 25 આઇસલાઇન રેફ્રીઝરેટર વડોદરા પહોંચ્યા છે.વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ખાતે લાવવામાં ફ્રિજ લાવવામાં આવ્યા છે. ગોદરેજ કંપનીના આઇસ્લાઈન રેફ્રીઝરેટરને લાવવામાં આવ્યાં છે. 25માંથી 20 નાના અને 5 મોટા રેફ્રીઝરેટર આવ્યા છે.

તાપમાની રેન્જ બદલાય છે
વડોદરા શહેર અને જિલ્લા ઉપરાંત મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં રેફ્રીઝરેટર મોકલી શકાય છે.2 થી 8 ડીગ્રી સેન્ટિગ્રેડના રેફીઝરેટર તાપમાનની રેન્જ બદલી શકાય છે. ગુજરાતમાં સૌપ્રથમ વડોદરામાં પહોંચ્યા હોવાનું કહેવામાં આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો