તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:કેન્દ્રના કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોએ પ્રતીક ઉપવાસ કર્યા

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કિસાન રાષ્ટ્રીય સમન્વય સમિતિ દ્વારા ખેડૂત વિરોધી 3 કાયદાના વિરોધમાં 5 ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરાઈ હતી. જેના ભાગરૂપે ગુજરાત એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના સંચાલક હસમુખ ભટ્ટ, રતિલાલ દેસાઈ, અજીત ઠાકોર સહિતના આગેવાનો દ્વારા સવારે 11 વાગે ગાંધી નગરગૃહ ખાતે પ્રતીક ઉપવાસ કરી વિરોધ દર્શાવ્યો હતો. હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, કેન્દ્ર દ્વારા ખેડૂત વિરોધી કાયદા તત્કાલ પરત ખેંચવાની માગણી છે. જો કાયદા પરત નહીં ખેંચે તો ખેડૂતો આંદોલનને ઉગ્ર બનાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો