તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ભારત બંધમાં ગુજરાતના ખેડૂતો પણ જોડાશે

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વડોદરા | ખેડૂત વિરોધી 3 કાયદા સામે હાલ ખેડૂતો અાંદોલન કરી રહ્યાં છે અને તા.8મીઅે ભારત બંધનું અેલાન અાપવામાં અાવ્યું છે ગુજરાતના ખેડૂતો પણ અા બંધમાં જોડાશે તેમ ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા જણાવાયું છે.

સમિતિના કારોબારી સભ્ય હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, ખેડૂત વિરોધી 3 કાયદાના કારણે સંગ્રહખોરી વધશે. બીલમાં ખાનગી કંપનીઅો પર નિયંત્રણ જ નથી. પંજાબ અને હરીયાણા સહિતના રાજ્યના ખેડૂતો હાલ આંદોલન કરી રહ્યાં છે.ત્યારે અા અાંદોલન બાબતે ગુજરાતના ખેડૂતોની મીટિંગ અમદાવાદ ખાતે મળી હતી. તેમાં ભારત બંધને સમર્થન અાપવાનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો