તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિક્યુરિટી જવાનોનું શોષણ:પાલિકા અને કોન્ટ્રાકટરના ગજગ્રાહમાં સિક્યુરિટી જવાનોનું શોષણ, પગારના ફાંફા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

કોરોનાની સ્થિતિ ની પણ પરવા કર્યા વગર પાલિકાની મિલકતોને સુરક્ષા કરતા કોન્ટ્રાક્ટ પરના સિક્યુરિટી જવાનોને દર મહિને પગાર માટે હૈયાહોળી કરવી પડે તેવી કફોડી સ્થિતિ થઈ છે . પાલિકા હસ્તકની વિવિધ મિલકતો, તળાવો બગીચાઓમાં જાળવણી અને સુરક્ષા માટે ખાનગી સિક્યુરિટીને ઇજારો આપવામાં આવે છે. જ્યારથી આ સિક્યુરિટીનો ઈજારો આપવાની શરૂઆત થઈ છે ત્યારથી સિક્યુરિટી એજન્સીઓ વિવાદમાં રહી છે.

પાલિકાની સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓને પગાર આપવામાં શોષણ કરવામાં આવી રહ્યું છે.એટલું જ નહીં જે પગાર ચૂકવવામાં આવે તેમાંથી અમુક રૂપિયા પરત લઇ લેવામાં આવતા હોવાના આક્ષેપવાળી ફરિયાદ પણ થઈ છે. એટલું જ નહીં દર મહિને 1 થી 10 તારીખમાં સિક્યુરિટીના કર્મચારીઓને પગાર ચૂકવવાને બદલે મહિનાના અંત સુધીમાં પગાર ચૂકવવામાં આવે છે. જેથી વિવાદ સર્જાતા રહે છે અને કર્મચારીઓમાં અસંતોષ પેદા થયો છે. સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓને ચાલુ મહીનાનો પગાર આજદિન સુધી કરવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો