તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠકો વધારાયી:યુનિવર્સિટીમાં નવી 3 ફેકલ્ટી ઉમેરવા કવાયત, આર્કિટેક્ચર, સાઇકોલોજી, સંસ્કૃત નવી ફેકલ્ટી બનશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અલગ ફેકલ્ટી બને તો બેઠકો વધારી શકાય

મ.સ.યુનિ.માં નવી 3 ફેકલ્ટી ઉમેરવા કવાયત હાથ ધરાઈ છે. આર્કિટેક્ચર અને સાઇકોલોજી ડિપાર્ટમેન્ટને ફેકલ્ટી બનાવવા યુનિ. દ્વારા પ્રપોઝલ મોકલાઈ છે. સંસ્કૃત મહાવિદ્યાલયના ફેકલ્ટીના દરજ્જાની રિક્વેસ્ટ રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે.મ.સ.યુનિ.માં હાલ 14 ફેકલ્ટી અને 3 કોલેજો કાર્યરત છે. યુનિ.સત્તાધીશો દ્વારા આર્ટસ ફેકલ્ટીના સાઇકોલોજી ડિપાર્ટમેન્ટ અને ટેકનોલોજી ફેકલ્ટીના આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટને ફેકલ્ટીનો દરજ્જો આપવા પ્રપોઝલ મોકલ્યું છે. ફેકલ્ટી દ્વારા તેનો ઠરાવ કરી મંજૂરી અપાય તો ફેકલ્ટીના દરજ્જા માટેનો પ્રસ્તાવ સેનેટ-સિન્ડિકેટમાં મૂકાશે. બંને વિભાગોના અભ્યાસક્રમોની ડિમાન્ડ હોવાથી ફેકલ્ટી બને તો બેઠકો વધારી શકાય અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો