તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:આજે પણ ગરમીનો પારો 41 ડિગ્રી રહેશે, 16મે સુધી વડોદરાનું તાપમાન 41થી 42 ડિગ્રી વચ્ચે

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

પશ્ચિમના ગરમ પવનોના પગલે શહેરમાં છેલ્લા 5 દિવસમાં પારો સતત 41 ડિગ્રીને પાર રહેતાં શહેરીજનો પરસેવે રેબઝેબ થયા હતા. સૂર્યનો પ્રકોપ સહન કરનારા શહેરીજનોને સાંજ પડે પણ બફારો સહન કરવાનો વારો આવી રહ્યો છે. લોકડાઉનમાં ઘરમાં જ પુરાઈ રહેવાથી લોકો પણ કંટાળી ગયા છે. જ્યારે સોમવારે પારો 41 ડિગ્રી રહેશે, તેમ હવામાન વિભાગનું ફોરકાસ્ટ જણાવી રહ્યું છે.આગામી 16મે સુધી વડોદરાનું તાપમાન 41થી 42 ડિગ્રી વચ્ચે જ રહેશે, તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો