હવામાન વિભાગની આગાહી:આજે પણ ગરમીનો પારો 35 ડિગ્રી રહે તેવી સંભાવના

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું હતું દિવસ દરમિયાન વાદળો વચ્ચે પણ મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુતમ તાપમાનનો પારો 25.6 ડિગ્રી નોંધાયો હતો. હવામાં ભેજનું પ્રમાણ સવારે 80 ટકા અને સાંજે 56 ટકા નોંધાયું હતું. હવાનું દબાણ 1005.9 મિલિબાર્સ નોંધાયું હતું. દક્ષિણ-પશ્ચિમ દિશા તરફથી 9 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. 28મી સપ્ટેમ્બરે મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...