ગણેશ ઉત્સવ:શ્રીજીના નિવાસ માટે 150 કિલો છાપાથી 2 મહિનામાં તૈયાર કર્યો ઇકોફ્રેન્ડલી મહેલ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના પ્રણવ ગાંધીએ શ્રીજી માટે બનાવ્યું યુનિક નિવાસ સ્થાન

આ વર્ષે સાર્વજનિક ગણેશજીની સ્થાપના કરવા પર પ્રતિબંધ હોઈ લોકોએ ઘરે જ ગણેશજીની સ્થાપના કરી છે. શહેરીજનોએ પર્યાવરણને ધ્યાનમાં રાખીને માટીની મૂર્તિની સ્થાપના કરી જ છે સાથે પર્યાવરણને નુકસાન થાય નહી તે માટે ઇકોફ્રેન્ડલી ડેકોરેશન પણ કરી રહ્યા છે. ડેકોરેશન કરવા માટે વેસ્ટ માંથી બેસ્ટનો આઇડીયા અપનાવી રહ્યા છે અથવા ડેકોરેશનમાં ઉપયોગમાં લીધેલા સામાનને અનેક સર્જનાત્મક વસ્તુઓ બનાવવા માટે ઉપયોગમાં લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...