તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:રાત્રી કર્ફ્યૂમાં નાગરવાડામાં ધાબા પર જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જુગારધામ ચલાવતો જીતુ મારુ વોન્ટેડ, 68 હજારની મતા જપ્ત

કર્ફ્યૂમાં નાગરવાડામાં ધાબા પર જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા હતા. કારેલીબાગ પોલીસના સ્ટાફને સોમવારે માહિતી મળી હતી કે, નાગરવાડા નવીધરતી કાઠિયાવાડી ચાલીમાં જીતુ મારુ ધાબા પર જુગાર રમાડે છે. જેથી પોલીસે જુગાર રમતા હિતેશ માળી, મનીષ બારોટ, ધર્મેશ ખુમાણ, ઝુબેર મેમણ, યોગેશ બારિયા અને જીગ્નેશ ઠક્કરને ઝડપી જીતુ મારુને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે રોકડ, મોબાઈલ અને સ્કૂટર મળી 68,540ની મતા જપ્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો