તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્થ:SSGના કોરોના વોર્ડમાં દિવાળી ઊજવાશે

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પરિવારજનો અને પરિવારથી દૂર રહીને સયાજી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓ દિવાળીના તહેવારનો આનંદ ઉઠાવી શકે તે માટે કોવિડ વિભાગમાં દિવાળી ઉજવણીનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સયાજી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. બેલિમે જણાવ્યું કે, કોવિડ હોસ્પિટલમાં ચોથા માળે જેમને ખૂબ ઓછા ઓક્સિજનની જરૂર પડી રહી હોય તેવા દર્દીઓ સાથે શનિવારે સાંજે 7.45 વાગ્યે દીપોત્સવી ઉત્સવ ઊજવાશે, ટીએનએઆઇ વડોદરાના પદાધિકારીઓ જાગૃતિ ચૌહાણ અને કમલેશ પરમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો