તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપદા:અલકાપુરીમાં ભૂવો ન પૂરાતાં રોજ 50 હજાર લોકોને આપદા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના અલકાપુરી જેવા ભદ્ર વિસ્તારમાં મેઈન રોડ પર એક અઠવાડિયા પહેલાં એક મોટો ભૂવો પડ્યો હતો. જેના કારણે ઝાડ પણ ધરાશાયી થયું હતું. તેમાં માત્ર ઝાડ કટિંગ કરીને ભૂવાને આડસ મૂકી ખુલ્લો છોડી દેવામાં આવ્યો છે.

જિલ્લા કલેક્ટર સહિતના સરકારી અધિકારીઓના નિવાસસ્થાન આ રોડ પર આવેલા છે. જેનાથી માત્ર 100 મીટરના અંતે પડેલો ભૂવો હજી પૂરાતો નથી. જેને કારણે રોજ અવરજવર કરતા 50 હજાર વાહનચાલકો આપદા વેઠે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો