તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:વિજય સરઘસમાં દિનુમામાનો બફાટ: મારા કોઈ કાર્યકરને કોરોના નહીં થાય, મને પણ થવાનો નથી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જીત બાદ દિનુમામાએ ટેકેદારો સાથે વિજય સરઘસ કાઢ્યું હતું. કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત છે ત્યારે વિજય સરઘસમાં ટેકેદારોના ટોળેટોળાં ઊમટતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા હતા. દિનુમામાએ જણાવ્યું હતું કે, આજે તો આવું જ થવાનું. પાદરામાં ભલે કોરોના હોય, પરંતુ અહીંયાં તેમના એકપણ કાર્યકરને કોરોના થવાનો નથી અને મને તો આજદિન સુધી થયો નથી અને થવાનો પણ નથી.

તમામ સામે કાયદેસર કાર્યવાહી કરો
વાસણા-ભાયલી રોડ પર રહેતાં અક્ષિતાબેન સોલંકીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે, બરોડા ડેરીની ચૂંટણી બાદ પ્રતિનિધિઓ દ્વારા રેલી કઢાતા સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું ન હતું. જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો