• Home
  • Local
  • Gujarat
  • Vadodara
  • Digital payment machine and exemption of traders from fines, relief to traders with a turnover of over Rs 50 crore

ડમાંથી મુક્તિ / વેપારીઓને ડિજિટલ પેમેન્ટ મશીન અને દંડમાંથી મુક્તિ, 50 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને રાહત

Digital payment machine and exemption of traders from fines, relief to traders with a turnover of over Rs 50 crore
X
Digital payment machine and exemption of traders from fines, relief to traders with a turnover of over Rs 50 crore

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

વડોદરા. બજેટ-19માં નાણામંત્રી દ્વારા આવકવેરાની કલમ 296 એસયુ હેઠળ જે વેપારીનું ટર્ન ઓવર 50 કરોડથી વધુ હોય તેમને ઇલેક્ટ્રોનિક પેમેન્ટ મશીન રાખવાનું ફરજિયાત કરાયું હતું. જોકે કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને વેપારીઓને પેમેન્ટ મશીન-દંડમાંથી મુક્તિ અપાઈ છે. નિયમમાં સુધારા અંગે સીઅે હિતેશ અગ્રવાલે જણાવ્યું કે, બે મહિનાથી મોટાભાગના વેપાર-ઉદ્યોગો બંધ હતા. જેને કારણે વેપારીઓ આ મશીન લાવી શક્યા નથી. બજેટમાં કરાયેલી જાહેરાત અનુસાર જો ડિજિટલ પેમેન્ટ મશીન નહીં હોય તો પ્રતિદિન 5 હજાર લેખે દંડ વસૂલાશે. સીબીડીટી દ્વારા જે વેપારીઓનું ટર્ન ઓવર રૂ. 50 કરોડ ઉપરનું હોય અને 95 ટકા વ્યવહાર બિઝનેસ ટુ બિઝનેસ કરતા હોય તેવા વેપારીઓએ ડિજિટલ પેમેન્ટનું મશીન વસાવવાની જરૂર નથી, તેમને પેનલ્ટીમાંથી મુક્તિ અપાઈ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી