તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મસ્જિદમાં માસ્કની બબાલમાં 11ની અટકાયત

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોરવા-કરોળિયા રોડ પર મસ્જિદમાં માસ્ક બરાબર પહેરવાનું કહેનાર આધેડ પર ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં જવાહરનગર પોલીસે બંને પક્ષોના 17 શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની તપાસમાં જવાહરનગર પોલીસે ગુરુવારે 6 હુમલાખોરોની અટકાયત કરી હતી. જ્યારે આજે આ ગુનામાં વધુ 5 તોફાનીઓને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...