તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:રાત્રી કર્ફ્યૂ છતાં તસ્કરો સક્રિય કોયલીમાં 3 ઘરનાં તાળાં તૂટ્યાં

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

શનિવારે બાજવા કોયલી રોડ પર સાગર પ્લાઝામાં એક રાતમાં તસ્કરોએ 7 દુકાનોનાં તાળાં તોડી ચોરી કર્યા બાદ રવિવારે પણ કોયલીની શિવમ સોસાયટીમાંથી બે બાઇક ચોરાઇ હતી. શિવમ સોસાયટીમાં રહેતા અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા રાહુલ અગ્રવાલે ઘરની બહાર પાર્ક કરેલી બાદ તસ્કરો રાત્રે ચોરી ગયા હતા. તદુપરાંત તસ્કરો સોસાયટીમાં રહેતા ધાર્મિક પટેલની બાઇકની પણ ચોરી થઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં જવાહરનગર પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ નજીકમાં આવેલી જીઈબી સોસાયટીમાં પણ 3 ઘરમાં ચોરી થયાનો બનાવ બન્યો હતો. જોકે ફરિયાદ થઈ નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો