કાર્યવાહી:હાથરસના દુષ્કર્મ અને હત્યા બનાવના વિરોધમાં દેખાવો, 150ની અટકાયત

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાથરસમાં 19 વર્ષની યુવતી પર થયેલા દુષ્કર્મ બાદ તેની હત્યા કરી દેવાની ઘટનામાં સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે.ત્યારે શહેર કોગ્રેસ દ્વારા પણ દુષ્કર્મ તેમજ રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં માર્કેટ ચાર રસ્તા પાસે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીના પુતળાનું દહન કર્યું હતું.જ્યારે મોડી સાંજે ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે કેન્ડલ માર્ચ યોજી હતી. આ બંને વિરોધ પ્રદર્શનમાં પોલીસે કોગ્રેસના 150 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...