તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:ડોર ટુ ડોર કર્મીઓને સવલતો આપવા માગ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ડોર ટુ ડોરના કર્મચારીઓને કાયમી કર્મચારીઓ ગણી તે પ્રમાણે પગાર અને સવલતો ચૂકવવા ગુજરાત સફાઇ કામદાર મહામંડળ દ્વારા માગ કરાઈ છે. મહામંડળ પ્રમુખ જગદીશ સોલંકીએ જણાવ્યું હતું કે, ડોર ટુ ડોરના કર્મચારીઓ સળંગ ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓને કાયમી કરાયા નથી. પાલિકા દ્વારા તમામ રહીશો પાસેથી વેરો વસૂલાય છે. ડોર ટુ ડોરની ગાડીમાં ડ્રાઇવર, કંડક્ટર, સાથી કામદારને ફાળવણી કરાઇ છે. કામદારોને ઈમરજન્સી સેવા માટે પણ બોલાવાય છે, પરંતુ કાયમી કર્મીઓની જેમ પગાર કે અન્ય સવલતો અપાતી નથી. કામદારોને કોન્ટ્રાક્ટર દ્વારા કામે રાખી શોષણ કરાય છે, જેથી કામદારોને કાયમી ગણી પગાર સવલતો મળે તેવી માગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો